Billboard ad 1150*250

વાંકાનેર : અગાઉના મનદુઃખનો ખાર રાખી પિતા-પુત્રને મારી નાખવાની ધમકી..

0 105
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        વાંકાનેરના આંબેડકરનગર વિસ્તારમાં જુના મનદુઃખનો ખાર રાખી ઘરમાં પથ્થર મારી નુકશાન કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

        વાંકાનેર ની આંબેડકર નગર શેરી નં ૦૨ માં રહેતારમેશભાઈ વશરામભાઈ ચાવડાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી વિજય વાઘજીભાઈ સુમેસરા અને અજય વાઘજીભાઈ સુમેસરા તેના જ વિસ્તારમાં રહેતા હોય જેને અગાઉ બોલાચાલી થયેલ હોય જેનું મનદુઃખ રાખીને ફરિયાદીની ડેલીમાં પથ્થર મારી નુકશાન કરી તેમજ ગાળો બોલીને ફરિયાદી અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat