Billboard ad 1150*250

વાંકાનેર : ફળિયામાં બ્લેડ નાખવા બાબતે માર મારી જાનથી મારી નાખવાની ધમકી

0 91
Post ad 1

        વાંકાનેરમાં બે ભાઈ દાઢી કરવાની બ્લેડ મામલે ઝઘડો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

        વાંકાનેરના કારકામાની ટેકરી પાસે બુઢા આશ્રમ પાસે રહેતા અરવિંદભાઈ વેલજીભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેને પોતાના ઘરના ફળિયામાં દાઢી કરવાની બ્લેડ નહિ નાખવા બાબતે ઠપકો આપતા આરોપી ભરત વેલજી સોલંકીએ ઉશ્કેરાઈ જઈને તેને લાકડા વડે માર મારી ઈજા કરી તેમજ ફરિયાદીને કાલે તું બચી ગયો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat