Billboard ad 1150*250

વાંકાનેર : વાણંદની દુકાન પાસે ત્રણ શખ્શોએ યુવાનને માર માર્યો, જાણો કારણ…

0 82
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        વાંકાનેરના રાતીદેવડી ગામમાં નજીવી બાબતે ત્રણ શખ્શોએ યુવાનને માર મારી ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

        વાંકાનેરના રાતીદેવડી ગામના રહેવાસી પ્રવીણભાઈ દેવશીભાઈ ગોરિયા કોળી (ઉ.વ.૨૪) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી કાળુભાઈ વિપુલભાઈ વોરા, ધમો ધસાભાઈ વોરા અને વિપુલ ઉર્ફે મિતુલ મુકેશભાઈ ગુગડીયા રહે બધા રાતીદેવડીવાળા વાણંદની દુકાને ફુવારો કરીને ઉડાડતા હોય જેથી ફરિયાદીએ ના પડતા બોલાચાલી કરી ત્રણ આરોપીઓએ ગાળો બોલી ઢીકા પાટું માર મારી લાકડીથી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat