વાંકાનેરના અગાભી પીપળીયામાં યુવતીનો દવા પી આપઘાત

0 42
Above Post Content

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામની રહેવાસી યુવતી ક્નીબેન ધારશીભાઈ જખાણીયા (ઉ.વ.૨૨) નામની દેવીપૂજક યુવતી કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી જતા તેનું મોત નીપજ્યું છે વાંકાનેર પોલીસે યુવતીના આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat