ધુનડા ગામે ભરશિયાળે પાણીની તંગી, પાંચ દિવસે પાણી વિતરણથી રોષ

0 36
Above Post Content

ટંકારા તાલુકાના ધુનડા ગામે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે.ટંકારા તાલુકાના ગામડાઓમાં નહીવત વરસાદને કારણે સિંચાઈ માટે તો પાણી ન હતું પરંતુ હવે પીવાના પાણીની સમસ્યા સર્જાતા લોકોની પરિસ્થતિ કપરી બની છે.

Middle Post Content

ટંકારા પંથકના ગામડાઓમાં ગત વર્ષ દરમ્યાન નહીવત વરસાદ પડતા ખેડૂતો બેહાલ બન્યા હતા તો હવે શીયાળાની શરૂઆતથી જ ટંકારા તાલુકાના ધુનડા ગામે પાંચ દિવસે પીવાના પાણી વિતરણથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.શિયાળાની શરૂઆતથી જ પાંચ દિવસે પાણી વિતરણ થતા લોકોને ઉનાળો કોરો ધાકડ થવાની ભીતિ વર્તાઈ રહી છે.ત્યારે ધુનડા ગામના સરપંચ પ્રાણજીવનભાઈ જીવાણી દ્વારા પીવાના પાણી પ્રશ્ને રજૂઆત કરવામાં આવી છે.

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat