Billboard ad 1150*250

ટંકારાના વાઘગઢનો ચેકડેમ તૂટતા ખેતરોમાં પાણી ભરાયા, ભારે નુકશાન

0 72
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

જમીનનું ધોવાણ થયું, ભારે નુકશાન

Post ad 2

        ટંકારા તાલુકામાં ગત સપ્તાહે પડેલા વરસાદ બાદ વ્યાપક નુકશાની અંગે અનેક વિગતો બહાર આવી રહી છે જેમાં ટંકારાના વાઘગઢ ગામનો ચેકડેમ તૂટતા પાણી ખેતરોમાં ભરાયા હતા જેથી જમીન ધોવાણ ઉપરાંત પાકને નુકશાન થયું છે

        ટંકારાના વાઘગઢ ગામમાં ભારે વરસાદને પગલે ગામની જીવાદોરી સમાન ૬૦-૪૦ ની યોજના વાળો અને વચ્ચેના પોઈન્ટ ગણાતા સિંચાઈ માટે ઉપયોગમાં આવતો ચેકડેમ તુટ્યો છે જેથી પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે જેથી જમીન ધોવાણ થયું છે તો ચેકડેમ તૂટતા ખેડૂતોને હવે સિંચાઈનું પાણી મળશે કે કેમ તે પ્રશ્ન ઉદભવ્યો છે જેથી જેથી સરકાર તાત્કાલિક પગલા ભરે અને ખેડૂતો માટે યોગ્ય કરે તેવી માંગ કરવામાં આવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat