Billboard ad 1150*250

આવકારદાયક નિર્ણય : મોરબીના ટ્રાન્સપોર્ટર ઓવરલોડ માલ નહિ ભારે !

0 114
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી પંથકમાં વિકસેલા સિરામિક, પેપરમિલ સહિતના ઉદ્યોગો સાથે ઓવરલોડ ભરેલા વાહનો બેફામ સ્પીડે દોડી અકસ્માતો સર્જતા હોય છે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે ત્યારે મોરબીના ટ્રાન્સપોર્ટ એસો દ્વારા આવકારદાયક નિર્ણય કરીને ઓવરલોડ માલ નહિ ભરવાનો નિર્ણય લેવાયો છે

        મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર, પ્રવીણભાઈ દલસાણીયા સહિતના આગેવાનોએ મોરબી આરટીઓ અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે મોરબીથી તમામ ટ્રક ઓનર્સ તથા ટ્રાન્સપોર્ટર ઓવરલોડ માલ ભરવાનો નહિ તેમજ સિરામિક ઉદ્યોગ અને પેપરમિલ ઉદ્યોગ પણ ઓવરલોડ માલ ભરી આપવો નહિ તેમ આવેદનમાં જણાવ્યું છે ઓવરલોડ વાહનોને પગલે અનેક સમસ્યા સર્જાય છે ત્યારે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોના નિર્ણયને સૌ કોઈ આવકારી રહ્યું છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat