Billboard ad 1150*250

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં આજે કૃષિ જણસોના શું છે ભાવો ? જાણો વિગતે…

0 89
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીમાં આજે વિવિધ કૃષિ જણસોના ભાવોની વિગતવાર માહિતી વિષે જાણીએ…

        મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંના નીચા ભાવ ૩૫૩ અને ઊંચા ભાવ ૪૩૭ છે જયારે તલના નીચા ભાવ ૧૮૮૦ અને ઊંચા ભાવ ૨૨૩૬ છે તેમજ મગફળીના નીચા ભાવ ૮૧૬ ઊંચા ભાવ ૮૨૫ રૂ છે

        તે ઉપરાંત જીરૂના નીચા ભાવ ૨૩૦૦ અને ઊંચા ભાવ ૩૧૫૦ છે બાજરાના નીચા ભાવ ૪૩૦ અને ઊંચા ભાવ ૪૪૮ છે જુવારના નીચા ભાવ ૫૦૦ અને ઊંચા ભાવ ૭૯૭ અને રાયના નીચા ભાવ ૬૧૦ અને ઊંચા ભાવ ૬૯૨ રૂ છે

        ચણાના નીચા ભાવ ૭૯૯ અને ઊંચા ભાવ ૮૬૦ છે એરંડાના નીચા ભાવ ૯૦૦ ઊંચા ભાવ ૧૦૮૫ છે ગુવાર બીના નીચા ભાવ ૭૮૦ ઊંચા ભાવ ૭૯૮ છે અને ધાણાના નીચા ભાવ ૧૧૦૫ ઊંચા ભાવ ૧૨૬૦ રૂ છે

શાકભાજીના ભાવો નીચે મુજબ છે

લીલી મરચા : નીચો ભાવ ૨૦૦ ઉંચો ભાવ ૩૦૦

રીંગણા : નીચો ભાવ ૧૬૦ ઉંચો ભાવ ૨૬૦

Post ad 2

કારેલા : નીચો ભાવ ૩૦૦ ઉંચો ભાવ ૪૦૦

ગુવાર : નીચો ભાવ ૩૫૦ ઉંચો ભાવ ૪૫૦

ભીંડો : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

ટમેટા : નીચો ભાવ ૬૦૦ ઉચો ભાવ ૭૦૦

કોબીજ : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૨૬૦

કાકડી : નીચો ભાવ ૧૦૦ ઉચો ભાવ ૨૦૦

લીંબુ : નીચો ભાવ ૪૦૦ ઉચો ભાવ ૧૦૦૦

દુધી : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૨૬૦

સુક્કી ડુંગળી : નીચો ભાવ ૧૦૦ ઉચો ભાવ ૨૦૦  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat