Billboard ad 1150*250

મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે કૃષિ જણસોના ભાવોમાં શું છે વઘઘટ ? જાણો…

0 27
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીમાં આજે વિવિધ કૃષિ જણસોના ભાવોમાં શું ફેરફાર છે તે જાણો વિગતવાર…

        મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંના નીચા ભાવ ૩૫૦ ઉચા ભાવ ૪૦૬ છે તલના નીચા ભાવ ૧૬૮૫ ઉચા ભાવ ૨૦૬૩ છે જીરૂના નીચા ભાવ ૨૩૮૦ ઉચા ભાવ ૩૦૫૪ છે જુવાર નીચો ભાવ ૪૮૪ ઉચો ભાવ ૪૮૪ છે

        ચણાના નીચા ભાવ ૮૩૦ ઉચો ભાવ ૮૩૦ છે ગુવાર બી નીચો ભાવ ૮૦૦ ઉચો ભાવ ૮૧૦ છે કાળા તલ નીચો ભાવ ૨૪૦૦ ઉચો ભાવ ૩૧૫૨ છે શીંગદાણા નીચો ભાવ ૧૫૭૧ ઉચો ભાવ ૧૫૭૧ છે

શાકભાજીના ભાવો નીચે મુજબ છે

લીલી મરચા : નીચો ભાવ ૬૦૦ ઉચો ભાવ ૮૦૦

રીંગણા : નીચો ભાવ ૫૦ ઉચો ભાવ ૧૦૦

Post ad 2

કારેલા : નીચો ભાવ ૪૦૦ ઉચો ભાવ ૬૦૦

ગુવાર : નીચો ભાવ ૬૦૦ ઉચો ભાવ ૯૦૦

ભીંડો : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

ટમેટા : નીચો ભાવ ૫૦૦ ઉચો ભાવ ૬૦૦

કોબીજ : નીચો ભાવ ૩૦૦ ઉચો ભાવ ૪૦૦

કાકડી : નીચો ભાવ ૪૦૦ ઉચો ભાવ ૬૦૦

લીંબુ : નીચો ભાવ ૪૦૦ ઉચો ભાવ ૭૦૦

દુધી : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

સુક્કી ડુંગળી : નીચો ભાવ ૧૫૦ ઉચો ભાવ ૪૦૪  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat