Billboard ad 1150*250

ઉનાળાની કાળઝાળ ગરમીના ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા છાશ વિતરણ કરાયું

0 71
Post ad 1

ઉનાળાની કાળઝાળ ગરમીના રાહદારીઓને રાહત મળી રહે તે માટે મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા છાશ વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં લાયન્સ કલબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Post ad 2

ઇન્ડિયન લાયન્સ કલબ મોરબી દ્વારા દાતાઓના સહયોગ થી ગાંધી ચોંક, નગરપાલિકાના ગેટ પાસે નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવ્યુંહતું. જેનો મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો. નાગલપર પ્રાથમિક શાળાના નિવૃત આચાર્ય અને મચ્છુ કાંઠા આહીર કેળવણી મંડળના પ્રમુખ તેમજ દર્શન હોટલ વાળા દેવદાનભાઈ જેસંગભાઈ ડાંગર ના આર્થિક સહયોગ થી છાસ વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં પ્રમુખ હર્ષદભાઈ ગામી, સેક્રેટરી ભાવેશભાઈ દોશી તથા અશોકભાઈ જોષી સાહિત્નસ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat