Billboard ad 1150*250

શ્રાદ્ધના દિવસો ક્યારે શરુ અને ક્યારે થશે પુરા ? જાણો શાસ્ત્રી વિપુલ શુક્લા પાસેથી…

0 83
Post ad 1

શ્રાદ્ધ ના દિવસો💐🌹

🌞ભાદરવા-સુદ-૧૫ને શનિવાર તા.૧૪-૯-૨૦૧૯ ભાદરવી પૂનમ,માતા,પિતા મહાપિતામહ શ્રાદ્ધ,એકમનુ શ્રાદ્ધ, पूर्णिमा श्राद्ध મહાલય પ્રારંભ🙏

🌞ભાદરવા-વદ-૧ને રવિવાર તા.૧૫-૯-૨૦૧૯ બીજનું શ્રાદ્ધ,

🌞ભાદરવા-વદ- ૨ને સોમવાર તા.૧૬-૯-૨૦૧૯🙏

🌞ભાદરવા-વદ-૩ને મંગળવાર તા.૧૭-૯-૨૦૧૯🙏

🌞ત્રીજનુ શ્રાદ્ધ, અંગારકી સંકષ્ટ ચતૃર્થી🙏

🌞ભાદરવા-વદ-૪ને બુધવાર તા.૧૮-૯-૨૦૧૯ ચોથનુ શ્રાદ્ધ, ભરણીનુ શ્રાદ્ધ🙏

🌞ભાદરવા-વદ-૫ને ગુરૂવાર તા.૧૯-૯-૨૦૧૯ પાંચમનુ શ્રાદ્ધ, કૃતિકાનુ શ્રાદ્ધ🙏

🌞ભાદરવા-વદ-૬ને શુક્રવાર તા.૨૦-૯-૨૦૧૯ છઠ્ઠનું શ્રાદ્ધ🙏

🌞ભાદરવા-વદ-૭ને શનિવાર તા.૨૧-૯-૨૦૧૯ સાતમનું શ્રાદ્ધ🙏

🌞ભાદરવા-વદ-૮ને રવિવાર તા.૨૨-૯-૨૦૧૯ આઠમનું શ્રાદ્ધ, કાલાષ્ટમી🙏

Post ad 3

🌞ભાદરવા-વદ-૯ને સોમવાર તા.૨૩-૯-૨૦૧૯ નોમનું શ્રાદ્ધ, અવિધવા નોમ🙏

🌞ભાદરવા-વદ-૧૦ને મંગળવાર તા.૨૪-૯-૨૦૧૯ દશમનું શ્રાદ્ધ🙏

🌞ભાદરવા-વદ-૧૧ને બુધવાર તા.૨૫-૯-૨૦૧૯ અગિયારસ-બારસનું શ્રાદ્ધ, ઈન્દિરા એકાદશી સંન્યાસીના શ્રાદ્ધ🙏

🌞ભાદરવા-વદ-૧૨ને ગુરૂવાર તા.૨૬-૯-૨૦૧૯ તેરસનું શ્રાદ્ધ, રેંટિયા બારસ,મઘાનું શ્રાદ્ધ🙏

🌞ભાદરવા-વદ-૧૩ને શુક્રવાર તા.૨૭-૯-૨૦૧૯ ચૌદશનો ક્ષય છે શસ્ત્ર-અસ્ત્રથી ઘાતથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ🙏

🌞ભાદરવા-વદ-૩૦(અમાસ)ને શનિવાર તા.૨૮-૯-૨૦૧૯ અમાસનું શ્રાદ્ધ, દર્શ અમાવાસ્યનું શ્રાદ્ધ, સર્વ પિતૃ અમાસ🙏

*🌞નોંધ… ઉપરની શ્રાદ્ધ ની માહિતી સંદેશ પંચાગ આધારિત છે.

🙏🌹સર્વ પિતૃ દેવો નમ :🙏

૨૯/૦૯/૨૦૧૯ ના રવિવાર ના નવરાત્રિ પ્રારંભ

તા , ૦૮/૧૦/૨૦૧૯ ને મંગળવાર ના દશેરા

*🌠૨૮ / ૧૦ / ૨૦૧૯ સોમવાર ના દિવાળી

।। शास्त्री विपुल शुक्ला ।। श्री शिवशक्ति ज्योतिष  मोरबी 9825231730

Comments
Loading...
Share This
WhatsApp chat