Billboard ad 1150*250

ગાંધીનગરમાં યોજાયેલ વિન કોન્ફરન્સમાં મોટાભેલાના યુવાને ભાગ લીધો

0 121
Post ad 1

        મોરબી જીલ્લાના માળિયા (મીં)ના મોટાભેલા ગામના લુહાર અમૃતલાલ રતિલાલ કવૈયાના પુત્ર કવૈયા યશકુમાર અમૃતલાલ હાલ SVNIT -SURAT માં Msc Physics  (5 Year courses ) ના ત્રીજા વર્ષમા અભ્યાસ કરે છે જેને તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં ભાગ લીધો હતો  

Post ad 2

તાજેતરમાં આઈઆઈટી ગાંધીનગરમાં Win conference ( Smart Villages track ) યોજાઈ હતી જેમાં માળીયાના યુવાને ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કોન્ફરન્સમાં દેશની અગ્રણી કંપની ના સીઈઓ, ફાઉન્ડર અને ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat